' Tiger 3' દિવાળી પર 12મી નવેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. 

યશરાજ ફિલ્મ્સે તેની ફિલ્મનું એડવાન્સ બુકિંગ લગભગ 8 દિવસ અગાઉ ખોલ્યું  

દર્શકો 5 નવેમ્બરથી Tiger 3માટે ટિકિટ બુક કરાવી શકે છે

Sacnilk ના અહેવાલ મુજબ, 'Tiger 3' ની એડવાન્સ બુકિંગ વિન્ડો ખોલતાની સાથે જ ચાહકોમાં આવો જ ક્રેઝ જોવા મળ્યો હતો.

સલમાન ખાનની ફિલ્મે માત્ર 2D વર્ઝનમાં જ 90 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી  

તે જ સમયે, IMAX 2D અને 4DX વર્ઝનમાંથી 10 લાખ રૂપિયાની કમાણી કરવામાં આવી  

પહેલા જ દિવસે અને થોડા જ કલાકોમાં Tiger 3'ની કમાણી એડવાન્સ બુકિંગથી 1 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.