પહેલા 'સેક્સ જ્ઞાન' અને હવે પોતે જ શરમમાં મુકાયા Nitish Kumar

સંસદમાં આપવામાં આવેલા 'સેક્સ જ્ઞાન' બાદ હવે નીતિશ કુમારે કર્યો ખુલાસો

08 નવેમ્બરે નીતિશ કુમારે આ અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.

બિહારના સીએમએ કહ્યું કે, મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી.

તેમણે આગળ કહ્યું, “જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.

જેઓ મારી ટીકા કરી રહ્યા છે તેમને પણ હું અભિનંદન આપું છું

સીએમ નીતિશ કુમારે વધુમાં કહ્યું કે અમે બિહારમાં મહિલાઓ માટે શાનદાર કામ કર્યું છે.

સીએમ નીતિશ કુમાર પોતાના નિવેદનથી શરમ અનુભવી રહ્યા છે