અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરી
3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે
20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ પડશે
આ સિવાય આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે.
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો