23 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો 

જયારે સોના સામે ચાંદીના ભાવમાં વધારો 

18 સપ્ટેમ્બરે સોનું રૂ. 59,320 પ્રતિ 10 ગ્રામ હતું  

23 સપ્ટેમ્બરે ઘટીને રૂ. 59,134 પ્રતિ 10 ગ્રામથયું

આ અઠવાડિયે સોનાના ભાવમાં 186 રૂપિયાનો ઘટાડો નોધાયો

જયારે સપ્તાહની શરૂઆતમાં ચાંદી રૂ. 72,115 પર હતી

23 સપ્ટેમ્બરે વધીને 73,175 પ્રતિ કિલોએ પહોંચી 

આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં 1,060 રૂપિયાનો વધારો થયો