રાજ્યમાં આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ

બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા 

2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન

સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા 

25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધિઓ શરૂ થાય તેવું અનુમાન

30 સપ્ટેમ્બર બાદ વારંવાર ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિના કારણે વરસાદ રહેશે