ગુજરાતમાં હજી ગાજશે વરસાદ? 

હવામાન વિભાગે આપી માહિતી

image credit : Google

image credit : Google

હવામાન વિભાગે રાજ્યમાં  વરસાદને લઈને માહિતી આપી

image credit : Google

હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજી ભેજનું પ્રમાણ ઘણું વધારે છે જેના કારણે બે દિવસમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહી શકે છે. 

image credit : Google

રાજ્ય પર વરસાદની કોઇ સિસ્ટમ નથી જેના કારણે ભારે વરસાદની કોઇ આગાહી નથી 

image credit : Google

બે દિવસ બાદ વરસાદમાં ઘણો જ ઘટાડો જોવા મળી શકે છે

image credit : Google

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને થોડો સમય લાગશે

image credit : Google

7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે

image credit : Google

7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે