image credit : Google

Ishwariya Park (ઇશ્વરીયા પાર્ક)

image credit : Google

આ પાર્ક રાજકોટ શહેરથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે આવેલ છે.

image credit : Google

આ પાર્ક  કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંનું વાતાવરણ વ્યક્તિને આરામની અનુભૂતિ આપે છે

image credit : Google

Watson Museum (વોટસન મ્યુઝિયમ)

image credit : Google

વોટસન મ્યુઝિયમ રાજકોટનું ઐતિહાસિક સ્થળ છે

image credit : Google

તે રાજકોટ શહેરથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે.

image credit : Google

Pradhyuman Zoological Park, Rajkot (પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય)

image credit : Google

આ પાર્ક ગુજરાતના શ્રેષ્ઠ પ્રાણી ઉદ્યાનોમાંનું એક છે.

image credit : Google

અહીં અનેક પ્રાણીઓ, પક્ષીઓ અને જીવો જોઈ શકાય છે.

image credit : Google

તેની પ્રવેશ ફી ₹20 છે. તે રાજકોટ શહેરથી લગભગ 4 કિલોમીટરના અંતરે આવેલું છે.

image credit : Google

જ્યુબિલી ગાર્ડન (Jubilee Garden)

image credit : Google

રાજકોટ શહેરમાં Jubilee Garden એક પિકનિક સ્પોટ અને જોવાલાયક સ્થળ છે.

image credit : Google

ISKCON Temple RAJKOT (ઇસ્કોન મંદીર રાજકોટ)

image credit : Google

ઇસ્કોન મંદિર એ રાજકોટનું પ્રખ્યાત મંદિર છે, તમે અહીં મુલાકાત લઈ શકો છો.