એક સેકન્ડની ભૂલે બાપ-બેટીના જીવ લીધા, હચમચાવી નાખતો વીડિઓ સામે આવ્યો
આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના
એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા
આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવ્યાં
માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી
આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું
સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે