મેઘો વરસ્યો મુશળધાર! 2 દિવસ અમદાવાદ, બનાસકાંઠા સહિત આ જિલ્લામાં વરસાદી તાંડવ રહેશે
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા
કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18-19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે.
જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે
કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે