જુઓ શું હોઇ શકે મોઢાના કેન્સરના લક્ષણો
મોઢાના ચાંદા જે મટતા નથી, મોઢામાં દુખાવો, ગળવામાં મુશ્કેલી ,જડબાની ગતિશીલતામાં ઘટાડો
ગરદનમાં એક ગઠ્ઠો, વજનમાં ઘટાડો, દાંતનું નુકશાન, ખરાબ શ્વાસ, મોઢામાં લાલ ધબ્બા, મોઢામાં સફેદ ફોલ્લીઓ
જુઓ શું હોઇ શકે ગળાના કેન્સરના લક્ષણો
ગરદનમાં ગઠ્ઠો, કાનમાં પ્રવાહી
નાક એક બાજુ બંધ, માથાનો દુખાવો
ડબલ દ્રષ્ટિ, ચહેરાની નિષ્ક્રિયતા આવે છે, અવાજમાં ફેરફાર
જો તમને પણ આ લક્ષણો પોતાના શરીર માં જોવા મળી રહ્યા છે તો આજે જ હોસ્પિટલની મુલાકાત લો