ગુજરાતમાં ભારે વરસાદની 5 દિવસ આગાહી
રાજ્યભરમાં હવામાન વિભાગે
હળવાથી ભારે વરસાદની
આગાહી કરી છે
આજથી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
હાલના તબક્કે રાજ્યમાં કુલ 52.34 ટકા વરસાદ પડી ચૂક્યો
કુલ સરેરાશ કરતા 84 ટકા વધારે વરસાદ થઈ ચૂક્યો છે.