ભારત આ વર્લ્ડ કપમાં પહેલીવાર ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ

આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ

પાવરપ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી

ગિલ 4 રન બનાવી આઉટ થયો

રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો 

ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી હાર 1996માં શ્રીલંકા સામે થઈ હતી