source:social media
વર્લ્ડ કપ મેચને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી
source:social media
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
source:social media
આ મેચ દરમિયાન મુખ્ય મહેમાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ હશે.
source:social media
મેચ દરમિયાન ભારતને પહેલો અને બીજો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર રહેશે.
source:social media
ઓસ્ટ્રેલિયા માટે પાંચ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન એલન બોર્ડર, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક પણ હાજર રહેશે.
source:social media
ઓસ્ટ્રેલિયા માટે પાંચ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન એલન બોર્ડર, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક પણ હાજર રહેશે.
source:social media
આ મેચની શરૂઆત પહેલા ભારતીય વાયુસેના જમીનની ઉપર એક ખાસ એર શો કરશે
source:social media
બપોરે 1:30વાગ્યે ટોસ પછી, 15-20 મિનિટ માટે સૂર્યકિરણ ભારતીય વાયુસેનાનો શો બતાવવામાં આવશે
source:social media
મેચ પછી પ્રથમ ડ્રિંક્સ બ્રેક દરમિયાન, કોક સ્ટુડિયોના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીનું પરફોર્મન્સ હશે.
source:social media
આ ઈવેન્ટ દરમિયાન મુંબઈથી લગભગ 500 ડાન્સર્સ આવવાની સંભાવના