રાજ્યમાં આગામી 4 દિવસ પડશે ભારે વરસાદ, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છવાયેલા ડીપ્રેશનના કારણે છેલ્લા ત્રણ દિવસથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા … Read more