રંગીન હશે ‘bigg boss season 17’ની દુનિયા, સામે આવ્યો પ્રોમો, જોઈ લો bigg boss 17 contestants list
bigg boss season 17 : ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘bigg boss season 17’ આવવાનો છે. ત્યારે શોના મેકર્સ દ્વારા Bigg Boss 17નો પ્રોમો રીલિઝ કરી દેવાયો છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન જ શો હોસ્ટ કરવાના છે. પ્રોમોમાં ભાઇન તેમના નવા lookમાં નજર આવી રહ્યા છે. પ્રોમોની વાત કરીઓ તો, … Read more