Tiger 3 Poster OUT : સલમાન ખાન-કેટરીના કૈફનો એક્શન અવતાર, પઠાણથી હશે ખાસ કનેક્શન
Tiger 3 Poster OUT : સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફે (Katrina Kaif) પોતાની અપકમિંગ ફિલ્મ ટાઇગર-3 (Tiger 3) નું એક નવું પોસ્ટર રીલિઝ કર્યુ છે. આ પોસ્ટર 7 સપ્ટેમ્બરે રીલિઝ થનાર ટીઝર પહેલા લોન્ચ કર્યુ. ટાઇગર 3 ફિલ્મ આ દીવાળીએ રીલિઝ થવાની છે. જવાનના ઇન્ટરવલમાં હશે ટાઇગર-3નું ટીઝર રીલિઝ આ જ તારીખે શાહરૂખ … Read more