રિઝર્વ બેંકે આખરે 5 વર્ષ બાદ ઘટ્યો રેપો રેટ ! સામાન્ય માણસને મળી મોટી ગિફ્ટ…લોન થશે સસ્તી અને EMI થઇ જશે ઓછો
રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો. આ માહિતી રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6.50% થી ઘટીને 6.25% થઈ … Read more