Petrol Price Today : હે ભગવાન! આ રાજ્યોમાં બદલાયા પેટ્રોલના ભાવ, જાણો શું છે તમારા રાજ્યમાં પેટ્રોલના ભાવ
Petrol Price Today : આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં વધઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તર પર નજર કરીએ તો બ્રેન્ટ અને ક્રૂડના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, સ્થાનિક બજારમાં તેલના ભાવ પર તેની કોઈ અસર થઈ નથી. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આજે પણ એ જ સ્તરે વેચાઈ રહી છે … Read more