Tata Tech IPO Listing: લિસ્ટ થતાંની સાથે જ દરેક લોટ પર ₹21000નો નફો
Tata Tech IPO Listing : આજે આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે ટાટા કંપની લગભગ 20 વર્ષ પછી લિસ્ટેડ થશે. ટાટા ટેકનો આઈપીઓ આજે લિસ્ટ થયો છે અને તે પહેલા પણ શેર્સ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે Tata Technologies IPO લિસ્ટિંગ: Tata Technologies IPOમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે. કંપનીના શેરનું … Read more