Delhi Election Result : દિલ્હીમાં મોદી મેજિક, આખરે મોદીની ગેરંટી કરી ગઇ કમાલ- દિલ્હીમાં BJP ની ગ્રૈંડ એન્ટ્રી, AAP થઇ સાફ

pm modi

દિલ્હીમાં મોદી મેજિક અને મોદીની ગેરંટી આખરે કમાલ કરી ગઇ. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના (Delhi Election Result) પરિણામોનું ચિત્ર સ્પષ્ટ છે. દિલ્હીમાં ભાજપની સુનામી આવી છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે ભાજપે 30 બેઠકો જીતી છે અને 15 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 … Read more

LIC Home Loan 2025: 12 લાખની હોમ લોન 20 વર્ષ માટે EMI કેલ્ક્યુલેટર અને પૂરી જાણકારી

LIC Home Loan 2025 : જો તમે 12 લાખ રૂપિયાની હોમ લોન લેવા માંગતા હો અને લાંબા ગાળા સુધી ઓછા EMI સાથે તેને ચૂકવવા માંગતા હો, તો LIC હાઉસિંગ ફાઇનાન્સ (LIC HFL) એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. LIC હોમ લોનના વ્યાજ દર 2025 8.40% થી શરૂ થાય છે, અને તમે તેને 5 થી 30 … Read more

રિઝર્વ બેંકે આખરે 5 વર્ષ બાદ ઘટ્યો રેપો રેટ ! સામાન્ય માણસને મળી મોટી ગિફ્ટ…લોન થશે સસ્તી અને EMI થઇ જશે ઓછો

રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ કેન્દ્રીય બેંકે આ નિર્ણય લીધો. આ માહિતી રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6.50% થી ઘટીને 6.25% થઈ … Read more

₹40,000 થી ₹35 લાખ સુધીની લોન સરળતાથી મળશે અને એ પણ ઓછા વ્યાજ દર પર– Tata Capital Personal Loan

loan 3

જો તમને પૈસાની જરૂર હોય અને તમે ક્યાંથી લોન લેવી તે વિચારી રહ્યા હોવ, તો ટાટા કેપિટલ પર્સનલ લોન (Tata Capital Personal Loan) તમારા માટે યોગ્ય રહેશે. આ લોન તમને ઘરના કામ, લગ્ન, અભ્યાસ અથવા કોઈપણ કટોકટી માટે મદદ કરે છે. અહીં તમે ₹40,000 થી ₹35 લાખ સુધીની લોન લઈ શકો છો. ટાટા કેપિટલ પર્સનલ … Read more

હવે ઘરે બેઠા બનાવો બાળકોનું pan card, જાણો ઓનલાઇન પૂરી પ્રક્રિયા

pan card

How to apply for minor PAN Card online : આજના ડિજિટલ યુગમાં પાનકાર્ડ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જો તમે પણ તમારા બાળકનું પાન કાર્ડ કોઈપણ મુશ્કેલી વિના બનાવવા માંગો છો, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે … Read more

Post Office Scheme : દર 3 મહિને ₹60,000 રૂપિયા મળશે, માત્ર આટલા જ જમા કરવા પર….

Post Office Scheme : જો તમે નિવૃત્ત છો અને દર મહિને કે ક્વાર્ટરમાં સ્થિર આવક ઇચ્છો છો, તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજના એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ નિવૃત્તિ પછી નિયમિત આવક અને પૈસાની સુરક્ષા ઇચ્છે છે. આ સરકાર સમર્થિત યોજના સલામત છે … Read more

મહાકુંભ પર ભારે મૌની અમાસ , નાસભાગ પર CM યોગીએ શું કહ્યું?

મહાકુંભમાં 28 જાન્યુઆરીએ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 10થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 50થી વધુ ઘાયલ છે.આ ભાગદોડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે. સંગમ કિનારેથી આવી રહેલા ચિત્રો ખૂબ જ ડરામણા છે. ભાગદોડ પછી, હજારો ચંપલ, જૂતા અને કપડાં જમીન પર … Read more

આધાર કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીની મળશે loan, જાણો પ્રોસેસ અને અન્ય વિગતો

લોકો ઘણીવાર તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લે છે. બેંકો હોમ લોનથી લઈને કાર લોન અને પર્સનલ લોન સુધી બધું જ આપે છે. સરકારી યોજનાઓ હેઠળ પણ લોન આપવામાં આવે છે. હવે જો તમે ઇચ્છો તો આધાર કાર્ડ (aadhar card)ની મદદથી 2 લાખ રૂપિયા સુધીની લોન (loan) લઇ શકો છો. આધાર કાર્ડ (aadhar card) … Read more

Most Searched Word in 2023: ભારતમાં સૌથી વધુ કયો શબ્દ સર્ચ થયો?

Most Searched Word in 2023

Most Searched Word in 2023: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમે વિશ્વમાં સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોની યાદી બહાર પાડી છે. Most Searched Word in 2023: વર્ષ 2023 સમાપ્ત થવામાં છે. આ વર્ષે ઘણી બધી વસ્તુઓ બની જે સોશિયલ મીડિયા પર પ્રકાશિત થઈ. સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુઓ સર્ચ કરવામાં … Read more

દીકરો નહિ પણ શેતાન! માતાની હત્યા કરી અને તેના મૃતદેહને ફેકવા 900 કિલોમીટર દૂર પહોચ્યો

માતાની હત્યા

દિકરાએ માતાની હત્યા કરી માત્ર ૫૦૦૦ રૂપિયા માટે કરી હત્યા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાની ઘટના આજકાલ હત્યાના ઘણા કિસ્સા સામે આવતા જ હોય છે એમાય હવે લોકો એટલી હદ પાર કરી જાય છે કે પોતાના માતા-પિતાને પણ નથી છોડતા, જી હા આજે અમે તમને એક એવીજ ઘટના વિષે જણાવવાના છીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સંગમ … Read more

Telegram Group Join Now
WhatsApp Group Join Now