સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ

સુરતના અમરોલીમાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ છે અને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 1.50 કરોડથી વધુનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે, બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 1,20,56,500ની મત્તાનો ડુપ્લીકેટ … Read more