Aadhaar Card Update : અપડેટ કરો મફતમાં આધારકાર્ડ, ઘરે બેઠા જ થશે કામ, આ છે રીત
Aadhaar Card Update : આધાર કાર્ડને 14મી ડિસેમ્બર સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાશે (Aadhar Card Update). આ પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ઑફલાઇન અપડેટ કરો છો, તો તમારે હજુ પણ તેના માટે ચાર્જ ચૂકવવો પડશે. આધાર કાર્ડ સરકારી એજન્સી UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. જે દર દસ વર્ષે અપડેટ કરવાની હોય … Read more