Bank Holidays in September 2023: સપ્ટેમ્બરમાં 16 દિવસ બેંક રહેશે બંધ, ચેક કરી લો છુટ્ટીનું પૂરુ લિસ્ટ
Bank Holidays in September 2023 : જો તમારે આગલા મહિને કોઇ બેંક સાથે જોડાયેલ કામ છે તો આ ખબર તમારા માટે કામની છે. જી હાં, કેમ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સપ્ટેમ્બર મહિનાની છુટ્ટીનું લિસ્ટ (Bank Holidays in September) જારી કરી દેવામાં આવ્યુ છે. આ લિસ્ટ અનુસાર તમે તમારા કામની યોજના બનાવી શકો છો. … Read more