Bigg Boss 17’માં અંકિતા લોખંડે બાદ હવે રિયા ચક્રવર્તીની એન્ટ્રી ? – જાણો કંટેસ્ટંટના નામ

Bigg Boss 17

Bigg Boss 17 : સલમાન ખાનના ફેમસ અને વિવાદિત શો બિગ બોસ ઓટીટી 2 ખત્મ થયા બાદ હવે બિગ બોસ 17ને લઇને દર્શકો ઘણા એક્સાઇટેડ છે. Bigg Boss 17ને લઇને રોજ કોઇના કોઇ અપડેટ સામે આવતી રહે છે. મેકર્સ સિઝન 17ને વધારે દિલચસ્પ બનાવવામાં જોડાયા છે. શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે. એવામાં હવે … Read more