‘Bigg Boss 17’ ના લગ્ઝરી હાઉસનો ઇનસાઇડ વીડિયો થયો લીક, આ વખતે સૌથી અલગ છે અંદરનો નજારો
Bigg Boss 17 House Inside Video: રિયાલિટી શો ‘Bigg Boss 17’ 15 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યુ છે. શોના કંટેસ્ટંટને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, અને આ સાથે Bigg Boss ના ઘરની પ્રથમ ઝલકની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે તેમની રાહ પૂરી થઈ છે. ‘Bigg Boss 17’ના ઘરનો પહેલો અંદરનો વીડિયો સામે … Read more