Bigg Boss OTT 2 વિનર એલ્વિશ યાદવને હજુ સુધી નથી મળી પ્રાઇઝ મની

Bigg Boss OTT

Elvish Yadav on Bigg Boss OTT 2: ‘ બિગ બોસ ઓટીટી 2’નો વિનર Elvish Yadav આ દિવસોમાં લાઇમલાઇટમાં છે, ક્યારેક કોઇ ઇન્ટરવ્યુમાં તો ક્યારેક કોઇ ઇવેન્ટમાં એલ્વિશની હાજરી જોવા મળે છે. Bigg Boss OTT 2 બાદથી યૂટયૂબરને ઘણી ફેમ મળી છે. શોથી બહાર આવ્યા બાદથી એલ્વિશને દર્શકોનો ઘણો જ પ્રેમ મળી રહ્યો છે. બોલિવુડ એક્ટ્રેસ … Read more