Jawan Box Office Collection Day 8 : ‘jawan’ 8 જ દિવસમાં પહોંચી 700 કરોડ નજીક
Jawan Box Office Collection Day 8 : શાહરૂખ ખાનનો ક્રેઝ થિયેટર્સમાં બવાલ મચાવી રહ્યો છે. તેની તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘જવાન’ સફળતાના ઝંડા ગાડી રહી છે અને સતત ચાહકો આ ફિલ્મ થિયેટરમાં જોવા જઇ રહ્યા છે. રોમાન્સના બાદશાહને એક્શન અવતારમાં જોવા માટે થિયેટર્સમાં ભીડ ઉમટી રહી છે. પહેલા જ દિવસે જવાને રેકોર્ડતોડ કમાણી કરી … Read more