BSNL યુઝર્સ માટે શાનદાર ખબર, કંપની પોતાના ગ્રાહકોને આપવા જઇ રહી છે મોટી ગિફ્ટ… શરૂકરી છે ઇંટીગ્રેટેડ ફી ટીવી સર્વિસ

bsnl

BSNL : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના યુઝર્સને એક મોટી ખુશખબર આપી છે. સરકારી ટેલિકોમ કંપનીએ યુઝર્સ માટે એક ખાસ સેવા શરૂ કરી છે. કંપની તેના ગ્રાહકોને ઇંટીગ્રેટેડ ફ્રી ટીવી સેવા પૂરી પાડવા જઈ રહી છે. આ સેવા સાથે, ગ્રાહકો હવે દેશભરમાં એક જ પ્લેટફોર્મ પર 18+ પ્રીમિયમ OTT એપ્સ સાથે 550 લાઈવ … Read more