China Pneumonia Outbreak : ચીનના રહસ્યમય રોગને કારણે ભારતમાં એલર્ટ!

China Pneumonia Outbreak

China Pneumonia Outbreak : માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસો ચીની લોકોમાં, ખાસ કરીને બાળકોમાં વધુને વધુ સામાન્ય બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. ભારત સરકાર (Government of India) પણ આ અંગે સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. HTના … Read more