Delhi Election Result : દિલ્હીમાં મોદી મેજિક, આખરે મોદીની ગેરંટી કરી ગઇ કમાલ- દિલ્હીમાં BJP ની ગ્રૈંડ એન્ટ્રી, AAP થઇ સાફ
દિલ્હીમાં મોદી મેજિક અને મોદીની ગેરંટી આખરે કમાલ કરી ગઇ. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના (Delhi Election Result) પરિણામોનું ચિત્ર સ્પષ્ટ છે. દિલ્હીમાં ભાજપની સુનામી આવી છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે ભાજપે 30 બેઠકો જીતી છે અને 15 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 … Read more