Delhi Odd Even Rule : દિલ્હીમાં ફરી ઓડ-ઈવન સિસ્ટમ લાગુ… પ્રદૂષણ વચ્ચે 13થી 20 નવેમ્બર સુધી કડક નિયમો લાગુ

Delhi Odd Even Rule

Delhi Odd Even Rule : રાજધાની દિલ્હીમાં એકવાર ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરવામાં આવનાર છે. વધતા પ્રદૂષણ બાદ દિલ્હી સરકારે તેને 13-20 નવેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય અનુસાર BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર પર પ્રતિબંધ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે ફરી એકવાર Odd Even લાગુ … Read more