driving licence document list gujarat, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઑનલાઇન અરજી કરતા સીખો

driving licence document list gujarat

driving licence document list gujarat : જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વાહન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ બંને કાર્યો માટે તમારે પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. તમારે નામ, સરનામું, ઉંમર જેવી વિગતો ચકાસવી પડશે. ઓળખના પુરાવા, સરનામાના પુરાવા અને ઉંમરના પુરાવા માટે, 30 પ્રકારના ID દસ્તાવેજો છે. … Read more