free fire ગેમના પ્રેમીઓ માટે ખૂબ જ સારા સમાચાર, લાંબા સમયની રાહ પછી, ભારતમાં એક નવા version સાથે વાપસી

after-a-long-wait-free-fire-is-back-with-a-new-version-in-india

Free Fire: ફેબ્રુઆરી 2022 માં Free Fire પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી દરેક લોકો આ ગેમના નવા version ની રાહ જોઈ રહ્યા હતા. હવે ગેરેનાએ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ દ્વારા રમતમાં વાપસીની જાહેરાત કરી છે. વાસ્તવમાં તેનું નામ ફ્રી ફાયર ઈન્ડિયા હશે. free fire unban in india છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં free fire ની … Read more