Ganesh Chaturthi પર બપ્પાને ચઢાવો આ ભોગ, નોટ કરી લો પ્રિય ભોગોની રેસીપી

Happy Ganesh Chaturthi Png

Ganesh Chaturthi નો તહેવાર આવવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતમાં ગણેશ ચતુર્થીના પર્વને ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં ભગવાન ગણેશની મૂર્તિ લોકો પોતાના ઘરે લાવે છે અને બપ્પાની પૂજા કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 19 સપ્ટેમ્બર 2023થી લઇને 28 સપ્ટેમ્બર 2023 સુધી મનાવવામાં આવશે. આ તહેવાર મહારાષ્ટ્રમાં ખૂબ … Read more