Weather Update : અંબાલાલ પટેલે ભયાનક વાવાઝોડાને લઇ કરી આગાહી, શું બગડશે Navratri 2023

Weather Update Gujarat

Weather Update : ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે ત્યારે ચોમાને લઈને ભયાનક આગાહી સામે આવી છે. આ આગાહી Ambalal Patelએ કરી છે જયારે બીજી બાજુ આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનni જોરદાર ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે વરસાદની આગાહીને લઇ Ambalal Patelએ શું કહ્યું Ambalal Patelએ રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ … Read more