ક્યારેય વિચાર્યુ છે hotel roomમાં હંમેશા 4 તકિયા કેમ હોય છે ? જાણો
hotel room : તમને સમગ્ર વિશ્વમાં હોટેલ ઉદ્યોગમાં ડિઝાઇનિંગની સમાન પેટર્ન જોવા મળશે. મતલબ કે દરેક હોટલમાં સફેદ બેડશીટ જોવા મળશે, જ્યારે ગાદલાની વાત કરીએ તો શું તમે ક્યારેય નોંધ્યું છે કે હોટલના રૂમમાં હંમેશા 2 ને બદલે 4 તકિયા હોય છે. અને આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો હશે કે હોટલમાં 4 ગાદલા કેમ … Read more