iPhone 15 Launched : iPhone 15ને મચાવી ધૂમ, ફક્ત ૮૦,૦૦૦થી શરુ , શું latestઆઇફોન ખરીદવું વધુ સારું ?
iPhone 15 Launched : Appleએ વૈશ્વિક સ્તરે iPhone 15 અને 15 Plusને કેલિફોર્નિયામાં Apple હેડક્વાર્ટરના ‘સ્ટીવ જોબ્સ થિયેટર’માંથી લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોન એપલના ઈતિહાસમાં પ્રથમ વખત 48MP પ્રાઈમરી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે આ પહેલીવાર છે જ્યારે કંપની કોઈપણ શ્રેણીના બેઝ મોડલમાં 48MP કેમેરા ઓફર કરી રહી છે. … Read more