ભારતમાં લોન્ચ થયું KTM 250, 390 Duke, શું છે આ બાઈક ની કીમત?

KTM 250, 390 Duke launched in India,

ભારતમાં લોન્ચ થયું KTM 250, 390 Duke : શું છે આ બાઈક ના સેફટી ફીચર અને શું છે આ બાઈક ની કીમત ચાલો આપણે જાણીએ. KTM એ તેના લોકપ્રિય Duke 390 અને 250 મોડલના નવા વર્ઝન ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે. કંપનીએ બંને બાઇકને નવી ફ્રેમમાં તૈયાર કરી છે. “LC4C એન્જિન સાથે, ઉચ્ચ પાવર-ટુ-વેઇટ રેશિયોનો … Read more