LPG Price Hike : દિવાળી પહેલા LPG Priceને લઈને મોટો જટકો, જુઓ કેટલો થયો વધારો

LPG Price Hike

LPG Price Hike આજથી નવેમ્બર મહિનો શરૂ થયો છે અને દિવાળીના પહેલા દિવસે એટલે કે કરવા ચોથના તહેવાર પર એલપીજી સિલિન્ડર પર મોંઘવારી બોમ્બ (LPG Price Hike) ફૂટ્યો છે. વાસ્તવમાં પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 1 નવેમ્બર 2023થી 19 કિલોનો LPG ગેસ સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો … Read more