PM Kisan Yojanaનો આગામી હપ્તો મેળવવા માટે કરવી પડશે આ શરતો પૂરી, ફટાફટ વાંચી લો

PM Kisan Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 2,000 રૂપિયાની આ રકમ દર 4 મહિને ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. હાલમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા જમા થયા છે. નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે કોઈપણ મહિનામાં 15મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે.   … Read more