PM Vishwakarma Yojana Loan : તરત જ મળશે 3 લાખની લોન, જાણો કયા દસ્તાવેજો સાથે અરજી કરી શકો છો

PM Vishwakarma Yojana Loan

ભારત સરકાર દ્વારા અનેક પ્રકારની Yojanaઓ શરૂ કરવામાં આવે છે, જેમાંથી કેટલીક સામાન્ય જનતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે. વિશ્વકર્મા જયંતિ એટલે કે 17 સપ્ટેમ્બર 2023ના રોજ દેશના PM Modiએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. PM Vishwakarma Yojana Loanના નામે રજૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ લોકો 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે … Read more