radha Krishna : કેમ નહોતા થયા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીના લગ્ન ? જાણો તમામ વિગત

images of radha Krishna

radha Krishna : રાધારાણીનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો અને આ દિવસ રાધાષ્ટમી તરીકે ઓળખાય છે. જે આ વર્ષે 23મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. રાધાજીનું નામ આવે અને ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ ન હોય તે શક્ય નથી. કારણ કે જ્યારે પણ ભગવાન કૃષ્ણનું નામ લેવામાં આવે છે ત્યારે તેની સાથે રાધારાણીનું નામ પણ … Read more