Rahul Gandhi cooks : રાહુલ ગાંધીએ લાલુ યાદવ પાસેથી મટન બનાવતા શીખ્યા, જુઓ વીડિયો

Rahul Gandhi cooks : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારનું પ્રખ્યાત ચંપારણ મટન કેવી રીતે બનાવવું તે RJD સુપ્રીમો લાલુ યાદવ પાસેથી શીખ્યા. કોંગ્રેસ નેતાએ શનિવારે તેમની યુટ્યુબ ચેનલ પર તેનો વીડિયો શેર કર્યો હતો. રાહુલે વિડિયો કેપ્શનમાં લખ્યું – લાલુ જીની સિક્રેટ રેસિપી અને પોલિટિકલ મસાલા. રાહુલ ગાંધી ડિનર માટે આવ્યા હતા રાષ્ટ્રીય જનતા દળના … Read more