rajasthan bus accident : રાજસ્થાનમાં ગુજરાતના તથ્ય પટેલ જેવો કાંડ ટ્રક ચાલકે 11 લોકોના જીવ લીધા

rajasthan bus accident

રાજસ્થાનના ભરતપુરમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી બસમાં 45થી વધુ લોકો સવાર હતા. 11 લોકોના મોત rajasthan bus accident : રાજસ્થાનના ભરતપુરમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં 11 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 12 થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા … Read more