Muhurat Trading શું છે? આ વખતે Muhurat Trading નો સમય શું છે?
Muhurat Trading : શેરબજારમાં રોકાણ કરનારાઓએ મુહૂર્ત ટ્રેડિંગ(Muhurat Trading) વિશે સાંભળ્યું જ હશે. દિવાળીના તહેવાર દરમિયાન લક્ષ્મી પૂજનના દિવસે Muhurat Trading થાય છે. શેરબજારના રોકાણકારો માટે તેનું ખૂબ મહત્વ છે. આ દિવસે શેરબજારની દુનિયામાં નવા વર્ષની શરૂઆત થાય છે. શેરબજારની દુનિયામાં દિવાળીના દિવસથી નવા વર્ષની શરૂઆત થાય છે. વિક્રમ સંવત 2079 આ દિવાળીની શરૂઆત થવા … Read more