Tata Avinya Electric SUV બુમ પડાવશે, જુઓ વિડિઓ
Tata Avinya concept: દેશની ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આખરે ભારતમાં તેની તમામ નવી ટાટા અવિન્યા (Tata Avinya Electric SUV) ઇલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટ(Tata Avinya concept) રજૂ કરી છે. તે જનરેશન 3 આર્કિટેક્ચર ‘બોર્ન ઇલેક્ટ્રિક’ પર આધારિત બ્રાન્ડનું પ્રથમ concept મોડલ છે, જે બહુવિધ બોડી સ્ટાઇલને સપોર્ટ કરે છે. કાર ઉત્પાદકનું કહેવું છે કે, તેમાં ADAS જેવી … Read more