Toyota : લોન્ચ થયા પછી લોકો તાબડતોડ ખરીદી રહ્યા છે આ કાર, ડિમાન્ડ એવી છે કે 24 સપ્તાહ સુધી પહોંચ્યો વેઇટિંગ પીરિયડ

Toyota Rumion Waiting Period

Toyota Rumion Waiting Period : હાલમાં જ ઇન્ડિયન કાર માર્કેટમાં ટોયોટા કંપનીએ 7 સીટર MPV ગાડી Rumionને લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત 10.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ગાડી કંપની તરફથી 3 વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે. 6 મહિના સુધી વેઇટિંગ પીરિયડ ટોયોટા કંપનીની આ 7 સીટર કારનો મુંબઈમાં … Read more