અરે આ શું થયું ! Urfi Javedની ધરપકડ? જુઓ પોલીસ અને Urfiનો વિડિઓ

Urfi Javed

bigg boss ott fame અને સોશિયલ મીડિયા સ્ટાર Urfi Javed ઘણીવાર તેની ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેના કારણે તે ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. હવે ફરી એકવાર Urfiના બોલ્ડ કપડા તેની સમસ્યાઓનું કારણ બની ગયા છે. તે ફરી … Read more