Nitish Kumar : નીતિશે ગંદી વાતો માટે વિધાનસભામાં માંગી માફી અને કહ્યું…
Nitish Kumar News : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગઈકાલે આપેલા તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. તેમણે કહ્યું કે મેં મહિલાઓના ઉત્થાન માટે આ નિવેદન આપ્યું હતું. જો આનાથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા શબ્દો પાછા લઉં છું. તેણે મીડિયા સામે આ વાત કહી. Nitish Kumar Apologise: બિહારના … Read more