રી-રિલીઝ માં ‘Yeh Jawaani Hai Deewani’ એ તોડ્યા રેકોર્ડ્સ, હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોમાં થઇ સામેલ
જ્યારે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ રિલીઝ થઈ ત્યારે દર્શકોને તે ખૂબ જ ગમી. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે હવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નવા વર્ષ નિમિત્તે ૩ જાન્યુઆરીએ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ. રણબીર, દીપિકા, આદિત્ય મલ્હોત્રા અને કલ્કી અભિનીત આ ફિલ્મે ફરીથી રિલીઝ થતાં 1.90 કરોડ … Read more